જામનગરમાં ગણપતિ મહોત્સવમાં પ્રસાદીમાં આરોગ્યા બાદ 100થી વધુ બાળકોને ફૂડ પોઈઝનીંગ થતાં દોડધામ મચી
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનાં મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે, મેળાનાં પ્રથમ દિવસે આશરે 1.95 લાખ ભક્તોએ દર્શન કર્યા
રાજ્યમાં વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્ર અને સંગીત જેવા વિષયોની ખાલી જગ્યામાં પણ શિક્ષકોની ભરતીની જાહેરાત
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો