ચારધામ યાત્રામાં મંદિરની આસપાસ વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી કે રીલ્સ બનાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો
ચારધામ સ્થળની પવિત્રતા અને સુરક્ષા માટે મુખ્ય સેક્રેટરીએ કરી મહત્વપૂર્ણ જાહેરાત : 200 મીટરનાં ગાળામાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મુકાયો
ભક્તોની સૌથી વધુ ભીડ ગંગા સપ્તમી પરની ટિહરી અને ઉત્તરકાશી જિલ્લામાં જોવા મળી
આજે ‘અક્ષય તૃતીયા’નાં પાવન અવસરે ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો