ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ તારીખ 25મી મેએ જાહેર થશે, સવારે 8 વાગ્યે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ http://GSEB.ORG પર પરિણામ જોઈ શકશે
આહવા અને સુબીર પંથકમાં તાપમાન ૩૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
વાપીમાં ‘મારું નામ લઈ કેમ મને ગાળો આપે છે’ તેમ કહી ત્રણ શખ્સનો હુમલો
દેલાડ ગામમાં વરલી મટકાનો જુગાર રમાડતાં ત્રણ જુગારીઓ ઝડપાયા
વલસાડમાં વૃદ્ધાને વાતોમાં ભોળવી બે ઠગ મહિલાએ ગળામાંથી સોનાની ચેઈન આંચકી ફરાર
ખેડા જિલ્લામાં ચાર અકસ્માતનાં બનાવમાં એકનું મોત, છ લોકો ઘાયલ