માલદીવે પ્રવાસીઓ માટે ભારતને વિનંતી કરી
ચીને મફત સૈન્ય સહાય પૂરી પાડવા માટે માલદીવ સાથે સંરક્ષણ સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા
માલદીવની જેપીના નેતા કાસિમ ઈબ્રાહિમે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને પીએમ મોદી અને ભારતના લોકોની માફી માંગવા કહ્યું
માલદીવ સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ‘અપમાનજનક’ ટિપ્પણી કરવા બદલ મરિયમ શિઉના સહિત ત્રણ પ્રધાનોને સસ્પેન્ડ કર્યા
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો