હરિદ્વારનાં લાલઢાંગથી બીરોંખાલ ખાતેનાં કાંડા તલ્લા ગામે જાનૈયાઓથી ભરેલી બસ ઉંડી ખાઈમાં ખાબકતા 25 લોકોનાં મોત, 21 લોકો ઘાયલ
કેશ કૌભાંડના આરોપોથી ઘેરાયેલા જસ્ટિસ યશવંત વર્માએ અલ્હાબાદ હાઈકોર્ટમાં જજ તરીકે શપથ લીધા
અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની 'હેરાફેરી ૩'નું શૂટિંગ શરૂ થયું
આગામી પ્રોજેક્ટ માટે અલ્લુ અર્જુન સાથે પ્રિયંકા ચોપરાને હિરોઈન તરીકે કાસ્ટ કરાશે
ઉચ્છલનાં છાપટી ગામની સીમમાંથી ત્રણ યુવક ગ્લોક પિસ્તલ સાથે પકડાયા
સોનગઢનાં મશાનપાડાનો રહેવાસી વિશાલ અરવિંદભાઈ ધોરાજીયા ગુમ થયેલ છે