Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં સિંગલવાન ગામમાં અનાજ વિતરણ કરવામાં આવ્યું

  • February 06, 2023 

તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકામાં આવેલ સિંગલવાન ગામમાં 2 ટન અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે આ આનાજનું વિતરણ તારીખ 5 ફેબ્રુઆરી કરવામાં આવ્યું હતું. આ અનાજનું વિતરણ થાણે ડીસત્રિક્ટ વિમેન ફોર ચેંજ પ્રમુખ બિજલ જગડ અને વિશાલ મહિન્દ્રભાઈ ગાડાના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં ચણાદાળ, મસૂર દાળ, ઘઉં, તેલ, ચોખા, સાકર અને હળદરનું વિતરણ કરવામાં આવ્યું. જયારે રાહુલ ચૌધરી અને કલ્પેશ ચૌધરી દ્વારા વિતરણ કરવામાં આવ્યું અને તમામ લાભાર્થીઓએ આભાર પણ વક્યત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application