Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ઝાડપાટી ગામેથી પ્રોહીબિશન ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો

  • March 24, 2024 

Manisha S. Suryavanshi/Tapi : તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસોને શુક્રવારનાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબિશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી મનુ ઈશ્વરભાઈ દેસાઈ (રહે.ઝાડપાટી ગામ, નિશાળ ફળિયું, સોનગઢ) હાલ ઝાડપાટી ગામ નિશાળ ફકીયામાં તેના પોતાના ઘરે આવેલ છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા ઉપર પહોંચી પ્રોહી. ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો તેમજ વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ મથકે સોંપવામાં આવેલ હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application