સુરત જિલ્લાનાં મહુવા તાલુકાનાં હટવાડા ફળિયામાં રહેતા યોગેશભાઈ ગમનભાઈ પટેલ (ઉ.વ.39) છેલ્લા કેટલાક સમયથી પોતાના ઘરમાં એકલવાયુ જીવન જીવતા હતા એકલવાયું જીવનથી કંટાળીને ગત તારીખ 14 માર્ચનાં રોજ મોડી સાંજે પોતાના ઘરમાં એસીડ ગટગટાવી જીવન ટુકવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે યુવાનને ગંભીર હાલતમાં બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા તારીખ 17 માર્ચનાં રોજ તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. ઘટના અંગે મહુવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application