Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suicide : યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં પંથકમાં ચકચાર મચી

  • December 09, 2022 

સુરતનાં મહુવા ગામનાં ભુતાડ ફળિયામાં રહેતા મીનેશભાઈ અરવિંદભાઈ પટેલ નાઓએ ગત તા. 06/12/2022નાં રોજ સવારે 7:30 કલાક પહેલાં હરકોઈ સમયે નળધરા ગામે વાણિયાવાડ ફળિયામાં આવેલ જદુભાઈ ઢેડિયાભાઈ ચૌધરીનાં ખેતરની પાળ ઉપર આવેલ ઇલેક્ટ્રિક ડી.પી.ની બાજુમાં આવેલ આંબાનાં ઝાડની ડાળી સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં મહુવા પોલીસ ઘટના સ્થળે પહોંચી બોડીને નીચે ઉતારી PM કરવાની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application