Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સમગ્ર ગુજરાત સહીત તાપી જિલ્લાને સ્વચ્છ બનાવવાનામાં ભાગીદારી નોંધાવતા ગ્રામજનો

  • November 03, 2023 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ સ્વચ્છ ભારત મિશન નેમ જનભાગીદારીથી જનઆંદોલનમાં પરિણમી છે, ત્યારે સ્વચ્છતા હી સેવા ઝુંબેના ભાગરૂપે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના માલોઠા ગામે દૂધ ડેરી પાસે સાફ સફાઈની કામગીરી હાથ ધરી પોતાના ગામ સહીત સમગ્ર ગુજરાત તથા તાપી જિલ્લાને સ્વચ્છ બનાવવામાં ગ્રામજનોએ સક્રિય ભાગીદારી નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application