Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના લીંબી ગામ માંથી દેશીદારૂ ના મુદ્દામાલ સાથે બે જણા પકડાયા

  • September 26, 2020 

સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસ સ્ટેશનની હદમાં આવતું લીંબી ગામના ચૌધરી ફળિયા માંથી અશોકભાઈ જાનીયાભાઈ ચૌધરી અને નારાયણભાઈ અમરસિંગભાઈ ચૌધરી બંને જણા દેશીદારૂના મુદ્દામાલ સાથે પોલીસની બે જુદીજુદી રેઈડમાં પકડાઈ ગયા હતા.

 

બનાવ અંગે બંને આરોપીઓ વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application