વાલોડના અંધાત્રીના ૬૦ વર્ષીય આધેડનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યું છે. આ સાથે જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૯૯ દર્દીઓ મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૮ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૧૭ દર્દીઓના મોત નિપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી તા.૧૫મી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના નવા ૧૯ કેસ નોંધાયા છે.
જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૭૯૩ નમુના લેવામાં આવ્યા
તાપી જિલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવના નવા ૧૯ કેસ સામે આવ્યા છે. આજે વધુ ૭૦ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૨૯૭૩ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૩૬૯૫ કેસો નોંધાયા છે, હાલ ૬૦૫ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૭૯૩ નમુના લેવામાં આવ્યા છે.
તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ નવા ૧૯ પોઝીટીવ કેસો
- ૬૦ વર્ષિય મહિલા – ચૌધરી ફળિયું – માયપુર,તા.વ્યારા
- ૪૫ વર્ષિય મહિલા – ચૌધરી ફળિયું – માયપુર,તા.વ્યારા
- ૫૦ વર્ષિય પુરુષ – કોલેજ ફળિયું – પનિયારી,તા.વ્યારા
- ૧૮ વર્ષિય મહિલા – ઝરણ ફળિયું – કપડવાણ,તા.વ્યારા
- ૫૭ વર્ષિય મહિલા – તુલસી પાર્ક –વ્યારા
- ૨૧ વર્ષિય મહિલા – તુલસી પાર્ક –વ્યારા
- ૩૫ વર્ષિય મહિલા – ઇન્દ્રપ્રસ્થ સોસાયટી –વ્યારા
- ૨૬ વર્ષિય પુરુષ – જેસીંગપુરા,તા.વ્યારા
- ૩૦ વર્ષિય પુરુષ – માલીવાડ –વ્યારા
- ૬૧ વર્ષિય પુરુષ –આરાધના સોસાયટી –વ્યારા
- ૬૫ વર્ષિય પુરુષ –વાડીવાલા કોમ્પ્લેક્ષ –વ્યારા
- ૩૦ વર્ષિય પુરુષ – મોટું ફળિયું – નાની ચીખલી,તા.વ્યારા
- ૧૧ વર્ષિય કિશોર – મંદિર ફળિયું – રેંગણકચ્છ,તા.ડોલવણ
- ૪૦ વર્ષિય મહિલા – દાદરી ફળિયું – પીઠાદરા, તા.ડોલવણ
- ૩૯ વર્ષિય પુરુષ – બેડચીત, તા.ડોલવણ
- ૩૦ વર્ષિય મહિલા – કુમ્ભીયા, તા.ડોલવણ
- ૨૫ વર્ષિય પુરુષ – પાટી, તા.ડોલવણ
- ૫૦ વર્ષિય મહિલા – વાલોડ
- ૩૬ વર્ષિય પુરુષ – જવાહર ફળિયું –અલગટ,તા.વાલોડ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500