તાપી જિલ્લામાં સોમવારે કોરોના પોઝીટીવના નવા ૧૬ કેસ સામે આવ્યા છે. આજે વધુ ૮૩ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૩૧૩૭ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૩૭૩૪ કેસો નોંધાયા છે, હાલ ૪૮૦ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૨૪૭ નમુના લેવામાં આવ્યા છે.
જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૯૯ દર્દીઓ મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૮ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૧૭ દર્દીઓના મોત નિપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી તા.૧૭મી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના નવા ૧૬ કેસ નોંધાયા છે.
તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ નવા ૧૬ પોઝીટીવ કેસો
- ૩૦ વર્ષિય મહિલા – ગમારી ફળિયું – કટાસવાણ,તા.વ્યારા
- ૫૮ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – લોટરવા,તા.વ્યારા
- ૬૦ વર્ષિય મહિલા – પટેલ ફળિયું – લોટરવા,તા.વ્યારા
- ૫૦ વર્ષિય મહિલા – પારસી ફળિયું – ઘેરિયાવાવ,તા.વ્યારા
- ૨૭ વર્ષિય પુરુષ – તુલસી પાર્ક–વ્યારા
- ૨૭ વર્ષિય પુરુષ – વ્યારા
- ૨૦ વર્ષિય મહિલા – સ્ટેશન પાસે – પંચોલ,તા.ડોલવણ
- ૬૫ વર્ષિય મહિલા – ડોલવણ
- ૬૦ વર્ષિય પુરુષ – ગોકુળ ફળિયું – અલગટ,તા.વાલોડ
- ૩૨ વર્ષિય મહિલા – જવાહર ફળિયું – અલગટ,તા.વાલોડ
- ૨૯ વર્ષિય પુરુષ – PHC ક્વાર્ટર્સ –બુહારી,તા.વાલોડ
- ૬૦ વર્ષિય પુરુષ – નવી વસાહત –વેડછી,તા.વાલોડ
- ૨૬ વર્ષિય પુરુષ – મસ્જિદ ફળિયું – બાજીપુરા,તા.વાલોડ
- ૫૪ વર્ષિય પુરુષ – GEB કોલેની – ઉકાઇ,તા.સોનગઢ
- ૩૨ વર્ષિય પુરુષ – વૈકુર,તા.સોનગઢ
- ૧૭ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – ઉખલદા,તા.સોનગઢ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application