Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી, પોલીસ તપાસ શરૂ

  • June 07, 2022 

સુરતનાં પલસાણા તાલુકાનાં લીંગડ પાટીયા નજીક રોડની બાજુમાંથી એક અજાણ્યો પાગલ ભીખારી પુરુષ (ઉ.વ.45)નો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જે શરીરે પાતળા બાધાનો તેમજ રંગે શ્યામ વર્ણનો, કાળા વાળ તથા લાંબી કાળી દાઢી છે. જેણે શરીરે  કોઈ કપડા પહેરેલ નથી તેઓ કોઇ બીમારી કે અન્ય કોઈ કારણોસર મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી તેના સગાસંબંધીની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application