વ્યારા તાલુકાના ડોલારા ગામમાં માસુમ બાળકોને રમત સાથે શિક્ષણ તથા પુરક આહાર પૂરો પાડતી બે આંગણવાડી કેન્દ્રની આવશ્યકતા હતી જેથી આંગણવાડી કેન્દ્ર-1 અને આંગણવાડી કેન્દ્ર-2નું નવનિર્માણ કરવાની કામગીરી પૂર્ણ થતા ડોલારા ગ્રામ પંચાયતના સરપંચ નિતેશભાઈ ગામીત, આંગણવાડી વર્કરો, ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સભ્યો તથા વડીલોની હાજરીમાં બંને આંગણવાડી કેન્દ્રોને રીબીન કાપી તથા શ્રીફળ વધેરી ખુલ્લા મુકવામાં આવ્યા હતા. ગામમાં બાળકોને અધતન સુવિધા મળતા બાળકો તથા વાલીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application