ડોલવણ તાલુકાનાં ગમાંમો કોરોના સંક્રમણની સંખ્યા દિન-પ્રતિદિન ઝડપથી વધી રહી છે. જેને ધ્યાનમાં રાખી ગ્રામ પંચાયત દ્વારા મંગળવારથી મંગળવાર એટલે કે તારીખ 04 મે થી તારીખ 11 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગામના સરપંચ તથા આગેવાનો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application