Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડનાં અબાંચ ગામે જુગાર રમતા ચાર ઈસમો પકડાયા

  • June 14, 2021 

વાલોડ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે, અંબાચ ગામના નદી ફળિયાના રોડની ડાબી સાઈડ પર ક્રિકેટ ગ્રાઉન્ડની ખુલ્લી જગ્યામાં ચાર ઈસમો કુંડાળું વાળી પત્તા રમતા હોવાની બાતમીના આધારે પોલીસ સ્થળ પર રેઈડ કરી વિજય ગામીત, અશોક રમેશભાઈ, ઈશ્વર ચૌધરીએ અને દિપેનકુમારના ઓને ઝડપી પાડ્યા હતા અને તમામની અંગ ઝડતી દરમિયાન રોકડ રૂપિયા 20,930/- તેમજ 4 મોબઈલ જેની કીંમત 2500/- તથા 2 મોટરસાઈકલ જેની કીંમત રૂપિયા 30 હજાર આમ કુલ મળી રૂપિયા 53,430/- નો મુદ્દામાલ જપ્ત કરી ચારેય ઈસમો વિરીદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application