તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભડભૂંજા ગામે જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. વેક્સિનેશનની ઓછી કામગીરી અંગે હેલ્થ સ્ટાફ અને ગ્રામજનોની બેઠક કરી વેક્સિનેશનની કામગીરીને વેગ આપવા જિલ્લા વિકાસ અધિકારી કાપડિયાએ માઈક્રો પ્લાનિંગ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પડ્યું હતું. તેમણે આરોગ્ય સ્ટાફને પ્રેરક સૂચનો કરી પ્રોત્સાહિત કર્યા હતા. જેથી કોરોના મહામારી સામે પુરતી તકેદારી રાખી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application