Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના સિંગીમાં રહેતા યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

  • June 16, 2021 

વ્યારાનાં સિંગી ફળિયામાં રહેતો (ઉ.વ.30) સતિષભાઈ શૈલેષભાઈ ગામીત હમાલી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સતિષભાઈની પત્ની હિનાબેન અને બાળક ઝઘડાને કારણે છેલ્લા 6 મહીનાથી રિસાયને પોતાના પિયર જતી રહી હોવાથી સતિષભાઈ માનસિક રીતે અસ્વસ્થ બની જતા પોતાના ઘરની અંદર ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

 

 

આ બનાવ અંગે મૃતકનો ભાઈ શંકરભાઈ ગામીતે વ્યારા પોલીસ ને જાણ કરતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application