Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જામલી ગામે દેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

  • June 14, 2021 

ઉચ્છલનાં જામલી ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી રવિવારે બપોરે પ્રોહી. ગુન્હા અંગેની રેઈડમાં નીકળેલ હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, જામલી ગામનાં, નવી જામલી ફળિયામાં રહેતા અનીલભાઈ ગેમુભાઈ વસાવાએ પોતાના ઘરની બાજુમાં આવેલ પજારીના ભાગે વગર પાસ પરમિટે એક પ્લાસ્ટીકના કેનમાં સંતાડી મુકેલ દેશી દારૂના મુદામાલ સાથે પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અતુલભાઈની ફરિયાદના આધારે અનીલ વસાવા વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application