ઉધના વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં રહેતો 22 વર્ષીય મહેશ કિશોરભાઈ જાદવ સવાર સમયે ઉધના વિસ્તારના સોનલ નગરમાં લેસ પટ્ટીના ખાતામાં છતના હુક સાથે લેસ પટ્ટી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહેશ કિશોરભાઈ જાદવ (મૂળ.મહારાષ્ટ્ર) જે ઉધનામાં લેસ પટ્ટીનું કારખાનું ધરાવતો હતો. જોકે લોકડાઉનનાં કારણે પૂર્ણ આકારમાં તેમનો ધંધો બરાબર ચાલતો હતો જેના કારણે મહેશએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હોવાની શક્યતા છે. આ બનાવ અંગે ઉધના પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application