Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેતરમાંથી કેબલ ચોરી કરનારા બે ઈસમો ઝડપાયા

  • April 08, 2021 

માંડવી તાલુકાનાં ખેડપુર ગામમાં રહેતા હિરેનભાઈ નરેશભાઈ ચૌધરી પોતાના ખેતરમાં ખેતીવાડીની લાઈટ આવતા તેઓ મોટર ચાલુ કરવા ગયા હતા. તે સમય દરમિયાન મોટર સાથે જોડેલો તાંબાનો કેબલ વાયર ચોરટાઓ ઉઠાવી ગયા હોવાની જાણ થઈ હતી. જોકે, તાલુકામાં અન્ય ખેડૂતોના ખેતરમાંથી કેબલ ચોરી થયા હતા.

 

 

આ બનાવ અંગે માંડવી પોલીસે તપાસ હાથ ધરતા ઓમકાર ઉર્ફે રાજુ મુનશી કુશવાહ અને મનોજ ઉર્ફે મનીયો સુકો રાઠોડ (બંને રહે.કડોદ) નાઓની ધરપકડ કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application