Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પીકઅપ ટેમ્પા માંથી લાકડાનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો

  • December 03, 2021 

માંડવી વનવિભાગની ટીમ બુધવારે અલગ-અલગ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા તે સમય દરમિયાન માંડવી પોલીસ સ્ટેશનના પીએસઆઈ તથા એમના સ્ટાફ પણ પેટ્રોલીંગમાં હતા તે દમિયાન સવારના 7 કલાકે રતનીયા ગામની સીમ માંથી તરસાડાથી વ્યારા જતા રસ્તા પર એક ટાટા પીકઅપ ટેમ્પો નંબર જીજે/33/ટી/0623 વાહન પુરઝડપે દોડતા શંકાના આધારે પોલીસ અને વન વિભાગના સ્ટાફ સાથે પીછો કરતા રતનીયા ગામની હદમાં સતીશભાઈના ઘર પાસે કાર ચાલક કાર મુકી ભાગી ગયેલ હતો. ત્યારબાદ વાહનમાં તપાસ કરતા ખેરના તાજા છોલેલા લાકડા મળી આવેલ હતા જેથી ભારતીય વન અધિનિયમ હેઠળ વાહન જપ્ત કરી ખેડપુર ડેપો ખાતે જમા કરવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application