Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જુનો કોસાડ રોડ, અમરોલી પાસે રહેતી માનસીબેન માધવાણી ગુમ થયા છે

  • June 09, 2021 

અમરોલી પોલિસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૦/૦૫/૨૦૨૧ના રોજ રહે.ઘર નં.૮૯, સ્વસ્તિક રો-હાઉસ, જુનો કોસાડ રોડ, અમરોલીમાં રહેતા (મૂળ વતન:વડીયા, તા:કુકાવાવ, જિ:અમરેલી) અમૃતભાઈ માધવાણીના ૨૦ વર્ષીય પુત્રી માનસીબેન દુકાને જવાનું કહીને ક્યાંક ચાલ્યા ગયા છે. તેમની ઉંચાઈ ૫.૦  ફુટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application