Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરોલીમાં રહેતી મધુબેન લાઠીયા ગુમ થયા

  • May 27, 2021 

અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૪/૦૫/ર૦ર૧ના રોજ ઘર નં.ડી/૮૦૪, એમ્બેવેલી હાઈટ્સ, મનીષા ગરનાળા પાસે ઉત્રાણ, અમરોલીમાં રહેતા (મૂળવતન:પીપરાળી, તા:ઉમરાળા, જિ:ભાવનગર) અનિલભાઈ પાંચાભાઈ લાઠીયાની ૨૭ વર્ષીય પત્ની પાયલબેન ઉર્ફે મધુબેન લાઠીયા કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.

 

 

તેઓ શરીરે મજબુત બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૪.૩ ફૂટ છે. તેમણે શરીરે લાલ અને સફેદ કલરની કુર્તી તથા લાલ કલરની લેગીસ પહેરી છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application