Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : ઉધારમાં માલ ખરીદ્યા બાદ છેતરનાર બે વેપારી સામે ફરિયાદ

  • January 07, 2021 

સુરતના વેસુ રસિકવિલા ઍપાર્ટમેન્ટમાં રહેતા  ૫૦ વર્ષીય પવન સત્યનારાયણ જૈન વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. પવન જૈન પાસેથી ગત તા ૪ ઓગસ્ટ ૨૦૧૬થી ૧૮ ઓક્ટોબર ૨૦૧૬ સુધીમાં રિંગરોડ આદિનાથ માર્કેટમાં ધંધો કરતા રામઅવતાર ભાટીઍ કાપડ ખરીદી, દલાલ રાહુલ શર્મા મારફતે ૩૦ થી ૪૫ દિવસમાં પેમેન્ટ ચુકવી આપવાનો ભરોસો આપી રૂપિયા ૫,૭૫,૬૭૯/- લાખનો ડાયડ સાડીનો માલ ખરીદ્યો હતો પછી નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા પવન જૈન દ્વારા ઉઘરાણી કરતા આરોપીઓઍ પેમેન્ટ આપવાની ના પાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બાનાવ અંગે પોલીસ એ પનવ જૈનની ફરિયાદ લઈ રામઅવતાર અને દલાલ રાહુલ શર્મા સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application