Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં જોળવા ગામમાં યુવતીએ પાંચમા માળેથી કુદી પડતા મોત

  • June 06, 2021 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં જોળવા ગામમાં રહેતી યુવતી પાંચમા માળેથી કૂદી પડતાં તેને માથામાં તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં જોળવા ગામમાં આવેલ આરાધના ગ્રીનલેન્ડ કૃષ્ણમ રેસિડન્સીમાં રહેતી, 19 વર્ષીય ચિતલબેન મનુભાઇ પવાર પોતાના ઘરે પાંચમા માળેથી  કોઈ અગમ્ય કારણસર નીચે કુદી પડતા તેને મોઢાના તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનો ભાઈ સારવાર માટે નવી સિવીલ હોસ્પિટલ સુરત ખાતે લઈ ગયો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application