Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : રોડની બાજુમાં પડેલ ઝાડ સાથે બાઈક અથડાતા ચાલક નું મોત

  • January 05, 2021 

સોનગઢ તાલુકાના હીરાવાડી ગામ પાસે રાત્રી સમય દરમિયાન સોનગઢ થી આહવા જતા રોડ ઉપર વળાંકમાં રોડની બાજુમાં પડેલ વડના ઝાડ સાથે મોટર સાયકલ નંબર જીજે/26/ક્યુ/2341 અથડાતા બાઈક નો ચાલક અજયભાઈ ફતેસિંગભાઈ ગામીત (ઉ.વ.24) રહે,ડાબુ ફળિયું, આછલવા ગામ તા,સોનગઢ નાને શરીરે ગંભીર ઈજાઓ પહોચવાના કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું,

 

બનાવ અંગે ફતેસિંગભાઈ મગનભાઈ ગામીત રહે, રહે,ડાબુ ફળિયું, આછલવા ગામ તા,સોનગઢ ની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે અકસ્માત મોત બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application