Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વર હરિદ્વાર વલસાડ એક્સપ્રેસ ટ્રેનમાંથી વિદેશી દારૂનો જથ્થો તેમજ એક ઇસમને ઝડપી પાડતી રેલવે પોલીસ

  • December 10, 2022 

હરિદ્વાર વલસાડ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક હિસ્સા માં વિદેશી દારૂના જથ્થા સાથે રેલવે પોલીસે ઝડપી પાડ્યો હતો.બેગ ની તપાસ કરતા જ વિદેશી દારૂની 12 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 14000 થી વધુ નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો.અંકલેશ્વર રેલવે સ્ટેશન આવેલ હરિદ્વાર વલસાડ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરી જતા ઇસમને વિદેશી દારૂના જથ્થા સાથે રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો હતો.




ભરૂચ રેલવે પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન હરિદ્વાર વલસાડ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક હિસાબ ઉતાવળ મા અને ઉતાવળ જતો હતો,જેને જોઈને પોલીસને વધુ શંકા ઉપજી હતી કે આ ઈસમ કેમ વધુ શંકામાં પોલીસને જોઈ રહ્યો છે એ લઈને પોલીસે એ હિસાબને અટકાયત કરી એની પાસે ભરેલું બેગ ની તપાસ કરતા જ વિદેશી દારૂની 12 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 14000 થી વધુ નો મુદ્દા માલ કબ્જે કર્યો અને મધ્યપ્રદેશના વિડોસા ખાતે રહેતો રાજવીર સિંહ ચક્રપાલ સિંહ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News