Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેતરમાંથી રૂપિયા 80 હજારની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • September 25, 2023 

નવસારીમાં મયુરી એપાર્ટ.માં રહેતા ઠાકરશી રાઘવજી સેરસીયાએ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું કે, તેઓ તેમના સેન્ટ્રીંગનાં સામાન કંબાડાથી મહુડી ગામ તરફ જતા પ્રવીણ નાયકાનાં ખેતરમાં મૂક્યા હતા. જે સામાન ગત તારીખ 23 સપ્ટેમ્બરનાં રોજ વહેલી સવારે એક ટેમ્પામાં આવેલા ચાર જેટલા યુવકો ભરી જતા હોવાનું પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું. જેથી ઠાકરશીભાઈએ અજાણ્યા ચાર યુવકો વિરૂદ્ધ તેમના રૂપિયા 80 હજારના મૂલ્યના સેંટ્રિંગનાં સામાન ચોરી ગયાની ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application