Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના સિંગપુર માંથી દુકાનમાં સંતાડેલો દારૂ સાથે એક ઝડપાયો

  • September 26, 2020 

સોનગઢ તાલુકાના સીંગપુર ગામના બજારમાં રહેતો સુમિતભાઈ રામાભાઈ ગામીતે દુકાનના અંદરના ભાગે સંતાડેલો મહારાષ્ટ્ર બનાવટની સુગંધી સંતરા દેશીદારૂની બાટલીઓ સાથે પોલીસ રેઇડમાં પકડાઈ ગયો હતો,

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈની ફરિયાદના આધારે સુમિત ગામીત વિરુધ્ધ ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application