Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં આજરોજ કોરોનાનો કોઈ નવો કેસ નોંધાયેલ નથી, માત્ર 2 કેસ એકટીવ

  • January 30, 2021 

તાપી જીલ્લામાં આજરોજ કોરોના પોઝીટીવનો એકપણ નવો કેસ નોંધાયો નથી, જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર જીલ્લામાં શુક્રવારે  કોરોના પોઝીટીવનો એકપણ નવો કેસ નોંધાયો નથી.

 

 

જીલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 888 કેસો નોંધાયા છે, આજરોજ વધુ બે દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે, અત્યાર સુધી કુલ 846 દર્દીઓ સાજા થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, કોરોના ટેસ્ટ માટે 335 સેમ્પલ લેવામાં આવ્યા છે. જીલ્લામાં માત્ર 2 કેસ એક્ટીવ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application