વલસાડ જિલ્લાની પાંચ પાલિકાઓ અને ડીઆરાડીએ દ્વારા રેકર્ડ વર્ગીકરણ દ્વારા સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છ ભારત મિશન-શહેરી અંતર્ગત “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ હેઠળ તા.૦૨-૧૧-૨૦૨૩ના રોજ વલસાડ નગરપાલિકા દ્વારા રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પારડી નગરપાલિકાના એકઉન્ટ શાખા દ્વારા રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી હતી. વાપી નગરપાલિકા દ્વારા ડુંગરા ઓફીસ ખાતે અને ધરમપુર નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉમરગામ નગરપાલિકા દ્વારા ઉમરગામ નગરપાલિકા કચેરી ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application