દેશભરમાં કોરોનાનાં કેસમાં ફરીથી વધારો થવા માંડતા તકેદારીનાં પગલાં રૂપે પ્લેનનાં પેસેન્જરોને ફરજિયાત માસ્ક પહેરવાનો આદેશ આપવામાં આવ્યો છે. DGCએ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન) તરફથી ફરજિયાત માસ્ક પહેરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જોકે એવી તાકીદ પણ કરવામાં આવી છે કે, સત્તાવાળા તરફથી ગમે તે એરપોર્ટ પર અને ગમે તે ફ્લાઇટમાં ઓચિંતી તપાસ કરવામાં આવશે અને આમાં જો એકાદ પ્રવાસી પણ માસ્ક વગર જણાશે તો સંબંધિત એરલાઇન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application