Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈક ઉપર દારૂની બોટલ સાથે મહુવાના યુવકને ઝડપી પાડ્યો

  • October 15, 2021 

ડોલવણ પોલીસ સ્ટાફના માણસો બુધવારે મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુન્હાની રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન બેડારાયપુરા ગામે ચૌધરી ફળીયામાંથી પસાર થતો બુહારીથી વલવાડા જતા રોડ ઉપરથી એક મોપેડ બાઈક નંબર જીજે/19/એકે/6557ને અટકાવી બાઈક ચાલકનું નામ પૂછતા કૈલેશભાઈ ગુલાબભાઈ ચૌધરી (રહે.અંધાત્રી ફળિયું, તા.મહુવા, જિ.સુરત) જણાવ્યું હતું. ત્યરબાદ પોલીસે તપાસ હાથ ધરતા મોપેડ બાઈકના આગળના ભાગે એક ખાતર ભરવાની પ્લાસ્ટીકની કોથળીમાં ઈંગ્લીસ દારૂની 80 બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 4000/- હજાર હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application