બોલીવુડ અભિનેતા સોનૂ સૂદના ઘરે આવકવેરા વિભાગે 'સર્વે' કર્યો છે. આવકવેરા વિભાગની ટીમ સવારે સોનૂ સૂદના ઘરે પહોંચી હતી. સૂત્રો પ્રમાણે આઈટી વિભાગે સોનૂ સૂદ સાથે જોડાયેલી છ જગ્યાઓ પર સર્વે કર્યો છે.
આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 133A ની જોગવાઈઓ હેઠળ હાથ ધરાયેલા 'સર્વે (ખાતાનું નિરીક્ષણ) અભિયાનમાં, આવકવેરા અધિકારીઓ માત્ર વ્યવસાયિક પરિસર અને તેની સાથે જોડાયેલા પરિસરમાં જ નિરીક્ષણ કરે છે. જો કે, સત્તાવાળાઓ દસ્તાવેજો જપ્ત કરી શકે છે.
મહત્વનું છે કે સોનૂ સૂદ કોરોના કાળની શરૂઆત બાદ લોકોની મદદ માટે ખુબ જાણીતો થયો છે. પરંતુ તેના આલોચક મદદ માટે થનારા ફન્ડિંગ માટે સવાલ ઉઠાવતા રહ્યા છે. હાલના દિવસોમાં સોનૂ સૂદને દિલ્હીની કેજરીવાલ સરકારે મેમ્ટરશીપ પ્રોગ્રામ માટે એમ્બેસેડર બનાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
April 09, 2025ચીખલીમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે વોન્ટેડ
April 09, 2025