'વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી કે જીવજંતુ જેમાંથી આપણને કંઈક શિખામણ, પ્રેરણા કે બોધપાઠ મળે તે આપણા ગુરુજનો છે.' ખરેખર, ગુરુપૂર્ણિમા આવા ગુરુજનોને યાદ કરવાનો તેમજ ઋણ ચૂકવવાનો અમૂલ્ય અવસર છે.
શ્રી રાધા ગોવિંદ વિદ્યામંદિર, નિણતમાં શાળાના ડીરેકટર શ્રી મનોજભાઇ મિસ્ત્રી તેમજ આચાર્યાશ્રી મનીષાબેન પટેલ દ્વારા શાળાના પરિસરમાં ઓક્સિજનવર્ધક તેમજ ઔષધી જન્ય છોડ રોપવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકો દ્વારા પુસ્તક પૂજન કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500