અણુવ્રત સમિતી બારડોલી તેમજ તેરાપંથ યુવક પરિષદ બારડોલી દ્વારા વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન 7મી અને 8મી એપ્રિલના રોજ તેરાપંથ ભવન રાજેન્દ્ર અલંકાર સિનેમાની પાસે રાખવામાં આવેલ છે.
કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં સ્વબચાવના વિકલ્પ રૂપે જાહેર જનતાને વધુમાં વધુ રસીકરણનો લાભ લેવા માટે નમ્ર અરજ કરવામાં આવે છે. કોરોના રસીકરણ લેવાનો સમય સવારે 9.30 થી સાંજે 4 વાગ્યા સુધીનો રહેશે. રસી લેવા આવનાર પ્રત્યેક વ્યકતિએ આધારકાર્ડની ઝેરોક્ષ લાવવાની વિનંતી કરી છે અને 45 વર્ષની ઉપરની તમામ વ્યક્તિઓએ રસી મુકાવવા માટેની અપીલ પણ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application