રાજયમાં હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યા છે. ક્યારેક કોઈને વાહન ચલાવતા એટેક આવે છે તો ક્યારેક કોઈને ક્રિકેટ રમતા. હાલમાં સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 42 વર્ષના યુવકને બાઈક ચલાવતી સમયે અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થયું હતું. પરિવારમાં રવિવારની આ સવાર મુશ્કેલ બની. મળતી માહિતિ અનુસાર કાનજી રાજપૂતનો પરિવાર 3 દિવસ પહેલા જ રાજસ્થાનથી ગુજરાત આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નાની ઉંમરમાં જ ખાસ કરીને યુવકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. જો તમે તેના કારણો અને લક્ષણો જાણી લેશો તો કદાચ તમે સમયસર સારવાર મેળવી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025