Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દારૂની બાટલીઓ સાથે આછલવા ગામનો ઇસમ પકડાયો

  • September 22, 2020 

સોનગઢ તાલુકાના આમલી ગામના ડુંગરી ફળીયા માંથી આજરોજ સુરેન્દ્રભાઈ રતિલાલ ગામીત રહે, આછલવા ગામ, નિશાળ ફળિયું તા.સોનગઢ નાઓ એક બ્લુ કલરની મોટર સંકલ નંબર જીજે/26/એએ/1268 ઉપર ભારતીય બનાવટની વિદેશીદારૂ દેશી દારૂ સુગંધી સંતરાની મહારાષ્ટ્ર બનાવટની કુલ બાટલી નંગ 48 ના  મુદ્દામાલ સાથે એલસીબી પોલીસની રેડમાં પકડાઈ ગયો હતો.

 

આ બનાવમાં હેડકોન્સ્ટેબલ જયેશભાઈની ફરિયાદના આધારે સુરેન્દ્રભાઈ ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application