તાપી જિલ્લામાં રવિવારે કોરોના પોઝીટીવના નવા ૨૩ કેસ સામે આવ્યા છે. વધુ ૮૧ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૩૦૫૪ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૩૭૧૮ કેસો નોંધાયા છે, હાલ ૫૪૭ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૩૮૨ નમુના લેવામાં આવ્યા છે.
જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૯૯ દર્દીઓ મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૮ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૧૭ દર્દીઓના મોત નિપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી તા.૧૬મી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના નવા ૨૩ કેસ નોંધાયા છે.
તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ નવા ૨૩ પોઝીટીવ કેસો
- ૪૪ વર્ષિય મહિલા - ગેટ પાસે - ઊંચમાળા,તા.વ્યારા
- ૪૪ વર્ષિય પુરુષ – પ્રમુખ સ્વામી પાર્ક– મુસા,તા.વ્યારા
- ૬૦ વર્ષિય પુરુષ – મોટું ફળિયું – બોરખડી,તા.વ્યારા
- ૪૦ વર્ષિય મહિલા – કાકદડા ફળિયું – બોરખડી,તા.વ્યારા
- ૫૧ વર્ષિય મહિલા – પનિયારી,તા.વ્યારા
- ૩૫ વર્ષિય મહિલા – નવી વસાહત – વ્યારા
- ૨૮ વર્ષિય પુરુષ – ડુંગરી ફળિયું – ઝાંખરી,તા.વ્યારા
- ૫૭ વર્ષિય પુરુષ – ભાઠી ફળિયું – ચાંપાવાડી,તા.વ્યારા
- ૫૭ વર્ષિય પુરુષ – CISF –KAPS -ઉંચામાળા,તા.વ્યારા
- ૪૨ વર્ષિય પુરુષ – CISF –KAPS -ઉંચામાળા,તા.વ્યારા
- ૪૫ વર્ષિય પુરુષ – સીંગી –વ્યારા
- ૪૦ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – પાટી, તા.ડોલવણ
- ૬૫ વર્ષિય મહિલા – મોગરા ફળિયું – બેડા રાયપુરા, તા.ડોલવણ
- ૫૦ વર્ષિય પુરુષ – ગાંધી ફળિયું – ધામોદલા,તા.વાલોડ
- ૨૬ વર્ષિય પુરુષ – કાલીઆંબા ફળિયું –કોસંબીયા,તા.વાલોડ
- ૩૧ વર્ષિય પુરુષ – ઝવેરી ફળિયું – વાલોડ
- ૪૫ વર્ષિય પુરુષ – શેઢી ફળિયું – વાલોડ
- ૪૦ વર્ષિય પુરુષ – પટેલ ફળિયું – વાઝરડા,તા.સોનગઢ
- ૫૨ વર્ષિય મહિલા – સડક ફળિયું – બેડી,તા.સોનગઢ
- ૬૩ વર્ષિય મહિલા – દશેરા કોલોની – સોનગઢ
- ૪૧ વર્ષિય પુરુષ – CPM કોલેની – ઉકાઇ,તા.સોનગઢ
- ૩૭ વર્ષિય પુરુષ – પાથરડાગામ,તા.સોનગઢ
- ૭૮ વર્ષિય મહિલા – વાણિયા ફળિયું નવાગામ,તા.સોનગઢ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application