Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તરસાડી માંથી ઈંગ્લીશદારૂની બાટલીઓ સાથે એક શખ્સ ઝડપાયો

  • July 21, 2021 

સોનગઢના તરસાડી ગામના ઉપલું ફળીયામાં રહેતો દિનેશભાઈ રેવજીભાઈ ગામીત, મંગળવાર નારોજ ઈંગ્લીશદારૂ/બીયરની કુલ બાટલીઓ નંગ 10 ના પ્રોહી મુદ્દામાલ સાથે સોનગઢ પોલીસની રેઈડમાં ઝડપાઈ ગયો હતો.

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈની ફરિયાદના આધારે દિનેશ ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application