Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉખલદા ગામ માંથી મહિલા બુટલેગર ઝડપાઈ

  • September 21, 2020 

સોનગઢ તાલુકાના ઉખલદા ગામના પટેલ ફળીયામાં રહેતી રસીલાબેન પુન્યાભાઈ ચૌધરી ના ઘરની પાછળ આવેલ ઝુપડા માં સંતાડી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસની રેડમાં પકડાઈ ગઈ હતી. આ બનાવમાં હેડકોન્સ્ટેબલ સંજયભાઈ ચીમનભાઈ ની ફરિયાદના આધારે રસીલાબેન ચૌધરી વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application