તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના જુના ઓઝર ગામે રહેતા રમુભાઈ નપરિયાભાઈ ગામીત (ઉ.વ.45) નાઓએ તા.5મી સપ્ટેમ્બર નારોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સોનગઢ ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન રમુભાઈ ગામીતનું મોત નીપજ્યું હોવાનું આજરોજ સોનગઢ પોલીસ મથકે અમૃતભાઈ રમુભાઈ ગામીતે જાણ કરતા પોલીસ ચોપડે અકસ્માત મોત રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હેડકોન્સ્ટેબલ ઉદેસીંગભાઈ ઇન્દ્ર્સિંગભાઈ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application