તાપીમિત્ર ન્યૂઝ-સોનગઢ:સોનગઢ નગરપાલિકા દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે,જેમાં પોતાના ઘર આંગણે વૃક્ષ રોપવાની ઈચ્છા ધરાવતા હોય તેવા સજ્જન લોકોએ પાલિકાનો સંપર્ક કરી ઘર આંગણે વૃક્ષ રોપી પોતાની ઘરની સાથેસાથ પ્રકૃતિ ની સુધરતાંમાં પણ વધારો કરી શકે છે.પાલિકાતંત્ર દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર સોનગઢ નગર ની જાહેર જનતા ને જણાવવામાં આવ્યું છે કે,પોતાના ઘર આંગણે વૃક્ષ રોપવાની ઈચ્છા ધરાવતા હોઈ તેવા કોઈપણ વ્યક્તિએ સોનગઢ નગર પાલીકાના ઈજનેર પ્રશાંત જોશી નો સંપર્ક કરવાનો રહેશે.અને ત્યારબાદ નગર પાલીકામાં ઉપલબ્ધ છોડ આપના ઘર આગણે લગાવવામા આવશે.એટલું નહીં તમારા ઘર આંગણે રોપવામાં આવલે છોડ ની જાળવણી પણ નગર પાલીકા કરશે.
High light-વૃક્ષ રોપવા માટે સંપર્ક કરો...
(1)પ્રશાંત જોષી-9913290206
(2)ચિંતન દેસાઈ-9426869333
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application