Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ ડેમના 13 ગેટ 8.5 ફૂટ ખોલવામાં આવ્યા:ડેમની સપાટી 333 ફૂટથી વધુ

  • August 10, 2019 

●તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન પડેલ વરસાદના આંકડા mm માં ... વ્યારા -68 mm વાલોડ-58 mm સોનગઢ -102 mm ઉચ્છલ -55 mm ડોલવણ- 77 mm નિઝર - 84 mm કુકરમુંડા- 77 mm ●ઉકાઈ ડેમ લેવલ 333.24 ફૂટ જ્યારે ઉપરવાસ માંથી 5,09,733 ક્યુસેક પાણી આવી રહ્યું છે..... ●ઉકાઈ ડેમ માંથી તાપી નદીમાં 1,77,883 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહયું છે... ●ઉકાઈ ડેમના 13 ગેટ 8.5 ફૂટ ખોલવામાં આવ્યા:ડેમની સપાટી 333.24 ફૂટ પર પહોંચી..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application