Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કન્યા વિદ્યાલય અસ્તાન-બારડોલી

  • May 22, 2019 

તાપીમિત્ર ન્યુઝ,બારડોલી:બારડોલીતાલુકાના અસ્તાન ખાતે આવેલ કન્યા વિદ્યાલયનું માર્ચ ૨૦૧૯ એસએસસી પરીક્ષાનું પરિણામ ૮૮.૭૮ ટકા આવ્યું હતું.શાળામાં પ્રથમ ક્રમે ચૌધરી પૂજા અજીરાભાઈ,પર્સન્ટાઇલ-૯૯.૫૧(એ-૧),બીજા ક્રમે ભટ્ટ ઉન્નતિ પીનકીનભાઈ,પર્સન્ટાઇલ-૯૮.૯૯(એ-૨),તેમજ ત્રીજા ક્રમે ચૌધરી હિમાની દિલીપભાઈ,પર્સન્ટાઇલ-૯૮.૮૬(એ-૨) આવ્યા છે.પરિણામ ઊંચું આવતા શિક્ષકગણ અને વાલીઓમાં આંનદની લાગણી પ્રસરી જવા પામી છે.કન્યા વિધાલયના સંચાલક મંડળે શાળા પરિવાર,તમામ વિદ્યાર્થી અને શિક્ષકગણને સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application