આગરાથી 10 કિ.મી. દૂર ભાંડઈ સ્ટેશન નજીક પાતાલકોટ એક્સપ્રેસ ટ્રેન ભયંકર આગ લાગતાં યાત્રીઓમાં ભયનો માહોલ સર્જાયો
BSEનાં સેન્સેક્સમાં 780 પોઈન્ટનો કડાકો બોલાઈ જતાં રોકાણકારોને મોટું નુકસાન : છેલ્લાં 6 દિવસોની સ્થિતિ પર નજર કરીએ તો રોકાણકારોના 20 લાખ કરોડ સ્વાહા થઈ ગયા
તાપી જિલ્લાનું ગૌરવ :ભારતીય સૈન્યમાં ફરજ બજાવતા ખોડતળાવ ગામના જાંબાઝ જવાન હેતલભાઈ ચૌધરી
સમીર વાનખેડેનાં નિવૃત્ત એસી.પી. પિતા સાથે થયો ઓનલાઈન ફ્રોડ
મહારાષ્ટ્રમાં ફરી એક વખત મરાઠા અનામત આંદોલનની શરૂઆત : આંદોલનનાં નેતા મનોજ જરાંગે પાટીલે ભૂખ હડતાળનું એલાન કરી દીધું
ભારતીય ચૂંટણી પંચે અભિનેતા રાજકુમાર રાવને નેશનલ આઈકોન બનાવવાનો નિર્ણય લીધો, જાણો નેશનલ આઈકોનની જવાબદારી છે શું...
વર્ષ-2030 સુધીમાં 7300 બિલિયન US ડોલરની GDP સાથે જાપાનને પછાડી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે
વ્હાઈટ હાઉસમાં બે ભારતીય અમેરિકન વૈજ્ઞાનિકને નેશનલ મેડલ ઓફ ટેકનોલોજી એન્ડ ઈનોવેશન અને નેશનલ મેડલ ઓફ સાયન્સ એનાયત કર્યો
આર્થિક રાજધાની મુંબઈમાં સતત પ્રદૂષણનું સ્તર વધતા મુંબઈવાસીઓ માટે BMCએ ગાઈડ લાઈન બહાર પાડી
મહિલા ભાજપ નેતાનું કાર અને ટ્રક અકસ્માતમાં સળગી જતા મોત નિપજ્યું, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Showing 2251 to 2260 of 6852 results
જામનગરમાં ગંજીપાનાનો જુગાર રમતી સાત મહિલા સહિત નવ જુગારીઓ ઝડપાયા
બાંગ્લાદેશમાં ઈસ્કોનની પ્રવૃત્તિઓ ઉપર હાઈકોર્ટનો પ્રતિબંધ મુકવાનો સ્પષ્ટ ઈનકાર
મધ્યપ્રદેશમાં બની શરમજનક ઘટના : ચાલુ એમ્બ્યુલન્સમાં સગીરા પર દુષ્કર્મ, આ કૃત્યમાં તેના બહેન અને બનેવી પણ હતા સામેલ
ઉત્તરપ્રદેશનાં અમેઠીમાં ગમખ્વાર અકસ્માત : ત્રણ લોકોનાં મોત, પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા
રાજસ્થાનનાં કેટલાક જિલ્લાઓમાં તાપમાન ૧૦ ડિગ્રીની નીચે પહોંચ્યું, દક્ષિણ ભારતનાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું