વર્ષ 2024માં ભારત સહિત દુનિયાના 78 દેશોમાં ચૂંટણીઓ યોજાશે : કુલ દુનિયાનાં 4.2 અબજ મતદાતાઓ મતદાન થકી પોતાના દેશનાં ભવિષ્યનો ફેંસલો કરશે
ચીને ફરી પાછું વિશ્વને ચિંતામાં નાખ્યું, ચીને અંતરિક્ષમાં 6 અજાણી વસ્તુઓ છોડી પણ અજાણી વસ્તુઓ શું છે તેની કોઈને ખબર નથી
‘એક્સ’ કલાકો સુધી ઠપ થઈ જતાં દુનિયાભરનાં યુઝર્સ પરેશાન થયા
જમ્મુ-કાશ્મીર : લશ્કરના બે વાહનો પર આતંકવાદીઓએ હુમલો, ચાર જવાન શહીદ અને ત્રણ ઈજાગ્રસ્ત થયા
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પર્યાવરણનાં નિયમોનો ભંગ કરવા બદલ કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો
અમરનાયાત્રાનાં બેઝ કેમ્પ પૈકી પહેલગામમાં લઘુતમ તાપમાન માઇનસ 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, રાજસ્થાનમાં પણ તીવ્ર ઠંડી યથાવત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ તમામ સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી કોરોના અંગે નવી ગાઈડલાઈન જાહેર કરવાની સાથે ભીડમાં માસ્ક પહેરવાની પણ અપીલ કરાઈ
તમિળનાડુનાં ચાર સમુદ્રતટીય જિલ્લાઓ કન્યાકુમારી, તિરૂનેલવેલી, તૂતીકોરીન અને તેનકાશીમાં હાલાત અત્યંત ગંભીર બન્યા, અનરાધાર વરસાદને કારણે રસ્તાઓ પર પણ પૂર જેવી પરિસ્થિતિ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી X ઉપર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનો સંપર્ક સાધી તૃણમૂલનાં નિલંબિત સાંસદે તેમની કરેલી મિમિક્રી અંગે દુ:ખ વ્યક્ત કર્યું
સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023 : અકાદમીએ હિન્દી માટે સંજીવ, અંગ્રેજી માટે નીલમ શરણ ગૌર અને ઉર્દૂ માટે સાદિકા નવાબ સહર સહિત 24 ભારતીય ભાષાઓ માટે પુરસ્કારની જાહેરાત કરી
Showing 1811 to 1820 of 6841 results
મલેશિયામાં અબજોપતિનો પુત્ર વેન અજાન સિરિપાન્યોએ કરોડની સંપત્તિ છોડી સંન્યાસ લેવાનો લીધો નિર્ણય
એસ્સાર ગ્રૂપના પ્રણેતા શશિકાંત રૂઈયાનું 81 વર્ષની વયે નિધન થયું
ગણદેવીનાં માણેકપોર બોરીયા પુલ પાસે બાઈક સ્લીપ થતાં યુવકનું મોત નિપજ્યું
વાપીમાં CGSTનાં ઇન્સ્પેક્ટરને રૂપિયા 40 હજારની લાંચ લેતાં ACB પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરી
ઉત્તરપ્રદેશનાં આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત સર્જાતાં પાંચ ડોક્ટરનાં મોત