કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની અગત્યની સલાહ : ગંભીર રીતે કોરોનાથી પીડિત થયા હોય તેવા લોકોએ થોડાક સમય માટે આકરી મહેનત અને કસરતો કરવાનું બંધ કરવું
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડ-19ને ફેલાતા અટકાવવા માટે રાજ્યોનાં આરોગ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી
ગુજરાતનાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓ સાથે કોરોનાને લઈ સમીક્ષા બેઠક યોજી : હાલની સ્થિતિ નિયંત્રણમાં, માત્ર 20 કેસ એક્ટિવ
રાજ્ય શિક્ષણ મંત્રી : ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનાં ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરાશે નહી
નિવૃત્ત IPS અધિકારી હસમુખ પટેલની જગ્યાએ મોના ખંધાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા
સુપ્રીમ કોર્ટેનો ચુકાદો : માત્ર બ્રેકઅપનાં કારણે પુરૂષ સામે રેપ કેસ નહિ થઈ શકે
ગોધરા કાંડનું સત્ય ઉજાગર કરતી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' હવે ઉત્તરપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી થઈ ગઈ
સુપ્રીમ કોર્ટે છૂટાછેડામાં ભરણપોષણનાં મામલે પતિને મહિને રૂપિયા ૧.૭૫ લાખ પત્નીને આપવાના ફેમેલી કોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો